રાષ્ટ્રપતિ દ્વારા ટેલિકોમ્યુનિકેશન બિલને મંજૂરી, કાયદો બન્યો: બાયોમેટ્રિક ઓળખ વિના સિમ વેચી શકાશે નહીં, 3 વર્ષની જેલ અને ₹50 લાખનો દંડ; પ્રમોશનલ મેસેજ મોકલતા પહેલા ગ્રાહકની સંમતિ લેવી પડશે
નવી દિલ્હી2 મિનિટ પેહલાકૉપી લિંકનવા ટેલિકોમ્યુનિકેશન બિલ 2023ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળી ગઈ છે, હવે તે કાયદો બની ગયો ...