તમામ સુવિધાઓ પૂરી પડાશે: વડોદરામાં ચાર દરવાજાની ઉત્તરાયણ મનાવવા NRI એ ટેરેસ ભાડે રાખ્યું, વડોદરામાં નવો ટ્રેન્ડ શરૂ – Vadodara News
અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ ઉત્તરાયણ પર્વ પર પોળમાં ધાબા ભાડે આપવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. વર્ષોથી અમદાવાદમાં આ ...