વડગામમાં સળગેલી કારમાં મળેલાં નરકંકાલમાં નવો વળાંક: એ કબરમાંથી કઢાયેલી લાશ ન હતી, હોટલના મજૂરની હત્યા કરાયાનો ઘટસ્ફોટ, સસ્પેન્સ ફિલ્મોને ગોથે ચડાવતો બનાવ – banaskantha (Palanpur) News
વડગામના ધનપુરા નજીક થયેલી એક ઘટનાએ આખા વિસ્તારને હચમચાવી નાખ્યો છે. 27મી ડિસેમ્બરે એક કારમાં એક બળેલી હાલતમાં કંકાલ મળ્યાં ...