અમેરિકાની જાયન્ટ સંસ્થાએ રાજકોટના યુવાનની પીઠ થાબડી: USની સાયબર સિસ્ટમમાંથી બગ શોધી; સર્વજ્ઞ પાઠકનું નામ NASA, WHOના હોલ ઓફ ફેમમાં સામેલ
રાજકોટના એક યુવાનને નાસામાંથી ઈમેલ આવે છે. તેમાં લખેલું હોય છે કે- મિસ્ટર સર્વજ્ઞ પાઠક, તમે નાસાની વેબસાઈટમાંથી જે બગ ...