ન્યૂઝીલેન્ડે હેમિલ્ટન ટેસ્ટ 423 રને જીતી: રનના માર્જિનથી ઇંગ્લેન્ડ સામે સૌથી મોટી જીત; ઇંગ્લિશ ટીમે સિરીઝ 2-1થી કબજે કરી
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલાકૉપી લિંકહેમિલ્ટન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 423 રનથી હરાવ્યું છે. રન માર્જિનથી ઇંગ્લેન્ડ સામે કિવીઝની આ સૌથી મોટી ...