ન્યૂઝીલેન્ડે પહેલીવાર વુમન ટી-20 વર્લ્ડકપ જીત્યો: સાઉથ આફ્રિકાને ફાઇનલમાં 32 રનથી હરાવ્યું; કેરે 43 રન બનાવ્યા, 3 વિકેટ લીધી
સ્પોર્ટ્સ ડેસ્ક23 મિનિટ પેહલાકૉપી લિંકન્યુઝીલેન્ડે પ્રથમ વખત મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ...