અમેરિકન અબજોપતિના બેંગલુરુ ખાતેના NGO પર EDના દરોડા: FEMA ઉલ્લંઘનનો આરોપ; જ્યોર્જ સોરોસે પીએમ મોદીને અલોકતાંત્રિક કહ્યા હતા
બેંગ્લોર46 મિનિટ પેહલાકૉપી લિંકફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) માર્ગદર્શિકાના ઉલ્લંઘનના સંદર્ભમાં EDએ આ કાર્યવાહી કરી છે.EDએ મંગળવારે અમેરિકન અબજોપતિ જ્યોર્જ ...