NIAનું ટોપ-સિક્રેટ મિશન ‘ઓપરેશન રાણા’: આતંકવાદી જૂથોને ઓપરેશન રાણાની ગંધ ન આવે તે મોટો પડકાર હતો, ફ્લાઇટમાં રાણાનો હાથ પકડી અધિકારી બેઠા હતા
નવી દિલ્હી3 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાથી ભારત લાવવામાં આવી રહેલા તહવ્વુર રાણાનો ફોટો. આમાં, તેની કમર અને પગમાં સાંકળો બાંધેલી છે.2008ના ...