NIDના એલ્યુમની અભિજીતને આંતરરાષ્ટ્રીય સન્માન: કેરળની કલા અને સ્કેન્ડિનેવિયન સૌંદર્યશાસ્ત્રને જોડતી ‘અઠમ રોકિંગ ચેર’ને ઇન્ટરનેશનલ ડિઝાઇન એવોર્ડ્સમાં સ્થાન – Ahmedabad News
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનમાં એમડેસ ફર્નિચર એન્ડ ઇન્ટીરિયર ડિઝાઇનના 2021ની બેચના વિદ્યાર્થી અભિજીત શશિકુમારે ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ માટે 'અઠમ રોકિંગ ચેર'ની ...