નિફ્ટી ફ્યુચર 24606 પોઇન્ટ પર તેજી યથાવત રહેશે: ભારતીય રિઝર્વ બેંકના નેતૃત્વમાં ફેરફારથી નીતિ દરના વલણ અને સંસ્થાકીય ક્ષમતામાં કોઈ ફરક પડશે નહીં
28 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટકૉપી લિંકશુક્રવારે શેરબજારમાં ભારે વોલેટાઈલ રહ્યા બાદ સેન્સેકસ મંદીમાં બંધ થયો હતો. શેરબજારમાં આજે ભારે વોલેટિલિટી ...