મોદી-ટ્રમ્પ મુલાકાત બાદ શેર માર્ટેકમાં ઉછાળો: સેન્સેક્સ 250 પોઈન્ટના વધારા સાથે 76,388 પર ખુલ્યો, નિફ્ટીમાં 60 પોઈન્ટનો વધારો, સૌથી વધુ ખરીદી IT સેક્ટરમાં
મુંબઈ8 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકા-ભારતની વચ્ચે ડિલ પછી આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. આજે 14 ફેબ્રુઆરીના રોજ અઠવાડિયાના ...