નાઈજીરિયાને BRICS પાર્ટનર દેશનો દરજ્જો મળ્યો: બ્રાઝિલે જાહેરાત કરી; અત્યાર સુધીમાં 9 દેશો સત્તાવાર BRICS ભાગીદાર બની ચૂક્યા છે
બ્રાઝિલિયા2 કલાક પેહલાકૉપી લિંક2024માં રશિયાના કઝાનમાં યોજાયેલી BRICS સમિટમાં 13 દેશોને ભાગીદાર દેશોનો દરજ્જો આપવામાં આવ્યો હતો.આફ્રિકન મહાદ્વીપનો દેશ નાઈજીરિયા ...