જૂનાગઢમાં મામાદેવ મંદિરમાં રાત્રે ચોરી: બે શખસે દાનપેટી તોડી 6 હજાર રોકડા અને પિત્તળનો હાર ચોર્યા, CCTVમાં કેદ – Junagadh News
જૂનાગઢના ગિરનાર દરવાજા રોડ પર ફાયર સ્ટેશનની બાજુમાં આવેલા મામાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. મંદિરના સંચાલક ચાપરાજ વાળાએ ...