બ્રિટનમાં ચાલી રહી છે 85 શરિયા અદાલતો: લગ્નથી લઈને તલાક સુધીના આપે છે તમામ નિર્ણયો; મહિલા વિરોધી વિચારોને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ
લંડન39 મિનિટ પેહલાકૉપી લિંકબ્રિટનમાં પ્રથમ શરિયા અદાલતની સ્થાપના 1982માં થઈ હતી, જેની સંખ્યા હવે વધીને 85 થઈ ગઈ છે. તેમનો ...