‘સલમાન, શાહરુખ અને અક્ષય સાથે કામ કરવું મુશ્કેલ’: ડિરેક્ટર નિખિલ અડવાણીએ કહ્યું- મને ખબર નથી પડતી કે 800 કરોડની ફિલ્મો કેવી રીતે બને છે
9 કલાક પેહલાકૉપી લિંકડિરેક્ટર નિખિલ અડવાણીએ તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેઓ હવે સુપરસ્ટાર સાથે ફિલ્મો બનાવવાનું વિચારતા નથી. ...