પન્નુની હત્યાનું કાવતરું- આરોપી નિખિલનું પ્રત્યાર્પણ: ચેક રિપબ્લિકથી અમેરિકા લાવવામાં આવ્યો, આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે
17 મિનિટ પેહલાકૉપી લિંકખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકથી અમેરિકા પ્રત્યાર્પણ ...