સમરસ દિવાળીની ઉજવણી: સારથી ફાઉન્ડેશન અને મલબાર હિલ સોસાયટીના રહીશોએ સફાઈકર્મીઓનું પરિવાર સહિત પૂજન કર્યું – Ahmedabad News
અમદાવાદઅમુક પળો પેહલાકૉપી લિંકસારથી ફાઉન્ડેશન અને મલબાર હિલ સોસાયટી, નિકોલના રહીશો દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે સમરસ દિવાળીની ઉજવણી કરવામાં આવી. ...