પ્રિયંકાએ કહ્યું- લગ્ન પછી મધર ટેરેસા સિસ્ટર્સમાં કામ કર્યું: બાળકોને હિન્દી-અંગ્રેજી ભણાવતી, બાથરૂમ સાફ કર્યા; વાયનાડની બે દિવસની મુલાકાતે
વાયનાડ2 કલાક પેહલાકૉપી લિંકકોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે બે દિવસની મુલાકાતે વાયનાડ પહોંચ્યા હતા. તેમણે વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે ...