માલ્યા પાસેથી ₹14,131.60 કરોડ બેંકોએ વસૂલ્યા: મેહુલ ચોકસીની ₹2,566 કરોડની સંપત્તિ અને નીરવ મોદીની ₹1,053 કરોડની સંપત્તિ વેચી
નવી દિલ્હી46 મિનિટ પેહલાકૉપી લિંકદેશની સરકારી બેંકો (PSB)એ ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાની સંપત્તિ વેચીને 14,131.60 કરોડ, ભાગેડુ હીરાના વેપારી નીરવ ...