આસામ NIT વિદ્યાર્થિનીનો આરોપ, પ્રોફેસરે તેની સાથે અડપલાં કર્યા: વિદ્યાર્થિનીને ચેમ્બરમાં બોલાવી, પેટ પર હાથ ફેરવ્યો, અશ્લીલ ગીતો બતાવ્યા; પ્રોફેસર સસ્પેન્ડ
ગુવાહાટી4 મિનિટ પેહલાકૉપી લિંકઆસામના સિલચરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT) ના એક આસિસ્ટન્ટ પ્રોફેસરની શુક્રવારે એક વિદ્યાર્થિની પર જાતીય અડપલાં ...