એવું લાગ્યું જાણે માછલીને પાણીમાંથી બહાર કાઢી હોય…: નાઇટ્રોજન ગેસથી મોતને નજરે જોનારે કહ્યું- ‘હોરર ફિલ્મ જેવું હતું, મરવા માટે 22 મિનિટ તરફડિયાં માર્યા’
27 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના અલબામા રાજ્યમાં ગુરુવારે મોડી રાત્રે કેનેથ સ્મિથ નામના એક વ્યક્તિને નાઈટ્રોજન ગેસ દ્વારા મોતની સજા ફટકારવામાં ...