ઇન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ: લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર દોડવા લાગ્યા; જોકે કોઈ મોટા નુક્સાનના અહેવાલ નથી
54 મિનિટ પેહલાકૉપી લિંકઇન્ડોનેશિયામાં બુધવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.2 હતી અને તેનું કેન્દ્રબિંદુ ઉત્તર માલુકુના દરિયાકાંઠે ...