‘સફળતા માત્ર પોલીસને જ મળવી જોઈએ’: વ્યાજના દૂષણ, ડ્રગ્સ કે દીકરીઓને ફસાવનાર સામેની લડાઈમાં 365 દિવસ પોલીસનું અભિયાન વોર સ્વરૂપે ચાલવું જોઈએ: સંઘવી – Surat News
સુરતમાં પોલીસ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. દિવાળી અને નવા વર્ષ નિમિતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ...