બે અમેરિકન અને એક બ્રિટિશ વૈજ્ઞાનિકને કેમેસ્ટ્રી નોબેલ એનાયત: પ્રોટીનની રચના સમજાવવા માટે AI મોડેલ બનાવ્યું; 190 દેશોમાં ઉપયોગમાં થયો છે
સ્ટોકહોમ31 મિનિટ પેહલાકૉપી લિંકકેમેસ્ટ્રી 2024 માટે નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ છે. આ વર્ષે 3 વૈજ્ઞાનિકોને આ પુરસ્કાર મળ્યો છે. જેમાં ...