ખેડૂતોની દિલ્હી તરફ કૂચ, સંસદનો ઘેરાવ કરશે: યુપી-દિલ્હી બોર્ડર પર 3KMનો ભયંકર જામ; RAF, વજ્ર વાહન તૈનાત, ડ્રોનથી સર્વેલન્સ
નોઈડા5 મિનિટ પેહલાકૉપી લિંકયુપીના ખેડૂત સંગઠનોએ સંસદને ઘેરવાની જાહેરાત કરી છે. બપોરે 12 વાગ્યે નોઈડાના મહામાયા ફ્લાયઓવર પાસે 4-5 હજાર ...