નોરા ફતેહીને ડિરેક્ટરો ભોળવી ગયા!: એક્ટ્રેસે કહ્યું- આગામી ફિલ્મમાં કાસ્ટ કરવાનું વચન આપી મફતમાં ગીતો શૂટ કરાવી ગાયબ થઈ જાય છે
10 કલાક પેહલાકૉપી લિંક'દિલબર' અને 'સાકી સાકી' ફેમ એક્ટ્રેસ નોરા ફતેહીએ ઘણા ડિરેક્ટરને લઈ કેટલાક ખુલાસાઓ કર્યા છે. એક્ટ્રેસે કહ્યું ...