નોર્થ મેસેડોનિયામાં ભીષણ આગમાં 50ના મોત: 100થી વધુ લોકો ઘાયલ; નાઇટ ક્લબમાં મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન દુર્ઘટના
44 મિનિટ પેહલાકૉપી લિંકતસવીર-સોશિયલ મીડિયા.યુરોપિયન દેશ નોર્થ મેસેડોનિયામાં એક નાઈટક્લબમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે અને ...