આ રીતે રીલ બનાવી તો જેલ જવું પડશે!: સુરતમાં એક બાઈક પર બે, ત્રણ નહી પણ છ સવારી, 6 આરોપીઓમાં 4 સગીર; પોલીસે કાન પકડાવી માફી મંગાવી – Surat News
સુરતના વેસુ વિસ્તારમાં સોશિયલ મીડિયામાં છવાઈ જવાના ચક્કરમાં રસ્તા પર પોતાનો જીવ જોખમમાં મૂકીને એક બાઈક પર છ સવારી જઈને ...