પોલીસને મહિલા CEOનાં હોટલ રૂમમાંથી લેટર મળ્યો: તેમાં લખેલું હતું- મારો પતિ દીકરાને મળે તે હું સહન કરી શકતી નથી; આજે મર્ડર સીન રિક્રિએટ થશે
પણજી41 મિનિટ પેહલાકૉપી લિંકગોવા પોલીસ 11 જાન્યુઆરીએ સૂચનાને મેડિકલ તપાસ માટે લઈ ગઈ હતી. આ પછી તેને ગોવાના કાલાંગુટ પોલીસ ...