ઓડિશા ક્રિકેટ એસોસિયેશન સામે નોટિસ જારી: બીજા વન-ડેમાં ફ્લડલાઇટ્સ બંધ થવાથી 30 મિનિટ સુધી રમત રોકાઈ; સરકારે 10 દિવસમાં જવાબ માગ્યો
કટક35 મિનિટ પેહલાકૉપી લિંકઓડિશા સરકારે ઓડિશા ક્રિકેટ એસોસિયેશન (OCA) વિરુદ્ધ કારણદર્શક નોટિસ જારી કરી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ...