શું તંત્ર હજી TRP જેવા બીજા કાંડની રાહ જુએ છે?: સ્પોર્ટસ એકેડમીના નામે મંજૂરી વગર સ્ટ્રકચર ખડકી દેવાયા, ખેલાડીઓ પાસેથી ફી પેટે હજારો રૂપિયાની વસૂલાત – Rajkot News
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ થયા બાદ તંત્ર દ્વારા રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ગેરકાયદે ધમધમતા ગેમઝોન પર તવાઈ બોલાવી હતી ...