ઓસ્ટ્રેલિયન ઓપન: યોકોવિચે સેમિફાઈનલ મેચ છોડી દીધી: હેમસ્ટ્રિંગની ઈજા થતા નિર્ણય લીધો; ઝવેરેવ પહેલીવાર ફાઈનલમાં
સ્પોર્ટ્સ ડેસ્ક13 મિનિટ પેહલાકૉપી લિંક24 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નોવાક યોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપન 2025ની સેમિફાઈનલ મેચ વચ્ચેથી ખસી ગયો છે. ...