વિદ્યાપીઠનો 105મો સ્થાપના દિવસ: અગાઉ એક જ દિવસમાં સ્થાપના દિવસ અને પદવીદાન સમારોહ યોજાયો, હવે બે દિવસ યોજાશે – Ahmedabad News
મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના 105માં સ્થાપના દિવસની ઉજવણી રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રત, મંડળના ટ્રસ્ટીઓ, સેવકો, વિધાર્થીઓ ...