EDની ચાર્જશીટમાં પહેલીવાર પ્રિયંકાનું નામ: આરોપ- 2006માં એક એજન્ટ પાસેથી ફરીદાબાદમાં 5 એકર જમીન ખરીદી, 2010માં તે જ વ્યક્તિને વેચી
નવી દિલ્હી34 મિનિટ પેહલાકૉપી લિંકએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ચાર્જશીટમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનું નામ પહેલીવાર સામે આવ્યું છે. તપાસ એજન્સીએ ...