NSA અજીત ડોભાલે ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી: સરહદ શાંતિ અને સંબંધોની પુનઃસ્થાપના પર વાટાઘાટો; ચીને કહ્યું- મતભેદ ઉકેલવા તૈયાર
બેઇજિંગ24 મિનિટ પેહલાકૉપી લિંકચીનના પ્રવાસે ગયેલા NSA અજીત ડોભાલે બુધવારે બેઈજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. ...