NSA અજીત ડોભાલ ચીન જશે: ભારતીય અધિકારીની 5 વર્ષ પછી મુલાકાત; સીમા વિવાદ ઉકેલવા વિદેશ મંત્રીને મળશે
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ જલ્દી ચીનની મુલાકાતે જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોભાલની મુલાકાત ...