રામ મંદિર સમારોહના કારણે આજે શેરબજાર બંધ: BSE અને NSE પર કોઈ ટ્રેડિંગ નહીં થાય, 2000 રૂપિયાની નોટ પણ બદલી શકાશે નહીં
મુંબઈ4 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય શેરબજાર આજે એટલે કે સોમવારે (22 જાન્યુઆરી) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બંધ રહેશે. બોમ્બે સ્ટોક ...