મહિલા સ્ટેજ પર દોડી ગઈ અને અભિનેતાને થપ્પડ મારી: અચાનક થયેલા હુમલાથી તેલુગુ એક્ટર રામાસ્વામી ચોંકી ગયા, લોકોએ દરમિયાનગીરી કરી
29 મિનિટ પેહલાકૉપી લિંકહૈદરાબાદમાં પોતાની તાજેતરની રિલીઝ ફિલ્મ 'લવ રેડ્ડી'ના સ્ક્રિનિંગમાં પહોંચેલા તેલુગુ અભિનેતા એનટી રામાસ્વામી પર એક મહિલાએ હુમલો ...