આયરા-નૂપુરે લગ્નનો વીડિયો શેર કર્યો: નૂપુરે લગ્ન સ્થળ સુધી જોગિંગ કરીને જવાનું કારણ જણાવતાં કહ્યું, ‘આ રૂટ સાથે મારું ઈમોશનલ કનેક્શન છે’
9 મિનિટ પેહલાકૉપી લિંકઆમિર ખાનની દીકરી આયરા અને ફિટનેસ ટ્રેનર નૂપુર શિખરેના ડેસ્ટિનેશન વેડિંગ ફંક્શન ઉદયપુરના રિસોર્ટમાં ચાલી રહ્યા છે. ...