અજય-કાજોલની દીકરી નિશા 21 વર્ષની થઈ: કાજોલે દીકરી જન્મદિવસ પર એક ક્યૂટ પોસ્ટ શેર કરી અને લખ્યું- હેપ્પી 21st બર્થડે માય ડાર્લિંગ
9 કલાક પેહલાકૉપી લિંકઆજે કાજોલ અને અજય દેવગનની દીકરી નિશા તેનો 21મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. દરેક વ્યક્તિ તેને ...