‘અમે અલગ થયાં છીએ, છૂટાછેડા નથી થયાં’: એક્સ વાઈફ કહેતાં એ.આર. રહેમાનની પત્નીએ વાંધો ઉઠાવ્યો, પતિના સાજા થવા માટે દુઆ કરી
48 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્કર એવોર્ડ વિજેતા સંગીતકાર અને ગાયક એ.આર. રહેમાનની તબિયત રવિવારે સવારે અચાનક બગડી હતી. છાતીમાં દુખાવાની ફરિયાદ ...