ઓડિશાના કટકમાં કામાખ્યા એક્સપ્રેસ પાટા પરથી ડિરેલ થઈ: 11 એસી કોચ પાટા પરથી ઉતરી ગયા, મુસાફરો સુરક્ષિત; મેડિકલ અને ઇમરજન્સી ટીમ મોકલવામાં આવી
ભુવનેશ્વર19 મિનિટ પેહલાકૉપી લિંકરવિવારે ઓડિશાના કટકમાં બેંગલુરુ-કામખ્યા સુપરફાસ્ટ એક્સપ્રેસ (12551) પાટા પરથી ઉતરી ગઈ. આ દરમિયાન 11 એસી કોચ પાટા ...