જૂના વાહનનો નંબર નવા વાહનમાં: હવે વાહન માલિકો પોતાના જૂના વાહનનો નંબર નવા વાહનમાં રિટેન્શન કરી શકશે, જાણો શું પ્રોસેસ છે? – Vadodara News
સમગ્ર રાજ્યમાં હવે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) અને વાહન વ્યવહાર કમિશનર દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર હવે કોઈપણ વાહન ચાલક ...