જોકોવિચે ફેડરરનો રેકોર્ડ તોડ્યો: મિયામી ઓપનનો સૌથી વૃદ્ધ સેમિફાઈનલ ખેલાડી બન્યો, 100મી જીતથી માત્ર એક ડગલું દૂર
સ્પોર્ટ્સ ડેસ્ક17 મિનિટ પેહલાકૉપી લિંકસર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ એટીપી માસ્ટર્સ 1000 ટુર્નામેન્ટના સેમિફાઈનલમાં પહોંચનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો ...