મહિલાઓથી વધારે પુરુષો સંબંધમાં બેવફાઈ કરે છે: એક તૃતીયાંશ પુરુષો લગ્નેતર સંબંધોમાં રચ્યાપચ્યા રહે છે, સ્ત્રીઓમાં આ આંકડો માત્ર 10%
26 મિનિટ પેહલાલેખક: મૃત્યુંજય કુમારકૉપી લિંકઅતાઉલ્લાહ ખાન અને અલ્તાફ રઝાનાં ગીતો સાંભળો, રોમેન્ટિક બોલિવૂડ મૂવીઝ જુઓ અને તમે એવું માની ...