હવે ONDC પર લોન, વીમો અને રોકાણ પણ ઉપલબ્ધ: ખાદ્યપદાર્થો અને કરિયાણા પછી, સરકારનું ડિજિટલ પ્લેટફોર્મ નાણાકીય ઉત્પાદનો લોન્ચ કરી રહ્યું છે
નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકહવે તમે એક જ સરકારી ડિજિટલ પ્લેટફોર્મ પરથી ખાદ્ય ચીજવસ્તુઓ, કરિયાણા, વ્યક્તિગત લોન, વીમો અને મ્યુચ્યુઅલ ...