વન નેશન-વન ઇલેક્શન JPC માટે પ્રિયંકાનું નામ: કોંગ્રેસે વધુ 3 સાંસદોને નોમિનેટ કર્યા; ગઈ કાલે લોકસભામાં બિલનો વિરોધ થયો હતો
નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકએક દેશ, એક ચૂંટણી માટે મંગળવારે સંસદમાં રજૂ કરાયેલા 129મા બંધારણ (સુધારા) બિલની સમીક્ષા કરવા માટે ...