EDITOR’S VIEW: યુદ્ધના એક વરસનું સરવૈયું: ઈઝરાયલે ગાઝામાં એક વર્ષમાં કાળો કહેર વરસાવ્યો, ખંઢેર બનેલા ગાઝાને બેઠું થતાં 80 વર્ષ લાગશે, ભારત સહિતના દેશોને પણ થશે આર્થિક અસર
યુદ્ધના કહેર વચ્ચે માતાનાં નહીં પણ મોતનાં ખોળામાં હજારો નાનાં બાળકો પોઢી ગયા છે. રુંવાડા ઊભાં કરી દેતા દ્રશ્યો ગાઝાના ...