રાજકોટમાં ચણા-તુવેર દાળના જથ્થાની 50 ટકા જ પરમીટ: પુરવઠા અધિકારીએ કહ્યું- રાજ્ય કક્ષાએથી જ જિલ્લાના 12 ગોડાઉનમાં અડધો જથ્થો આવ્યો; ચોખા, ઘઉં, ખાંડ, મીઠાનું 100 ટકા વિતરણ – Rajkot News
રાજકોટ સહિત રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનો ખાતે આખા ચણા અને તુવેરદાળનો જથ્થો 50 ટકા જ આવવા મામલે આજે રાજકોટના જિલ્લા ...