મેઘરજ APMCમાં ખેડૂતોનો આક્રોશ: હાર્વેસ્ટરથી કાઢેલા સોયાબીનની ખરીદી નકારાતા ખેડૂતોમાં રોષ, માત્ર થ્રેસરથી કાઢેલો માલ જ સ્વીકારાશે – Aravalli (Modasa) News
મેઘરજ એપીએમસીમાં આજે સોયાબીનની ટેકાના ભાવે ખરીદીમાં મોટો વિવાદ સર્જાયો છે. જિલ્લા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખાસ બોલાવવામાં આવેલા અને ...